આજનો દિવસ..

જય માતાજી સર્વે મિત્રો 🙏 👉 *આજનો દિવસ *ભાવનગર રાજ્યના છેલ્લા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનો જન્મદિવસ* 1912ની 19મી મે એ ભાવનગર રાજ્યના છેલ્લા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો હતો. સ્વતંત્ર ભારતના એકીકરણ માંટે સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલને સોંપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. પિતા ભાવસિંહજીના અવસાન બાદ 7 વર્ષની ઉંમરે તેમણે[…]

0 Shares

હેપ્પી મધર્સ ડે🌹

જય માતાજી સર્વો મિત્રો 🙏 ફેસબુક પર I Love MOM ના પ્રોફાઇલ વાળા ફોટા જોઈ હું ખુબ ખુશ થયો અને અંદાજો આવી ગયો, કે ભવિષ્ય મા વૃધ્ધાશ્રમ ને તાળા જરૂર લાગી જશે અને બઘી “માઁ” સંતાનો સાથે રહેશે.. આવી રીતે મધર્સ ડે ના દિવસે લેખક ના ગુણો દર્શાવવા વાળા ધણા લેખકો પોત પોતાની રીતે ”[…]

0 Shares

વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા – ભચાઉ

જય માતાજી સર્વે મિત્રો 🙏 હું અને મારી સાથે મારા આઈડલ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા – ભચાઉ (પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત સમાજ) અને તેમના વ્યક્તિત્વ ને શોભે તેવુ આ વાક્ય.. દરબાર ક્રોધી હશે પણ, કપટી ક્યારેય નહીં હોય.. Share

0 Shares

“તલવાર નો વારસદાર”

તલવારનો વારસદાર ભેટે ઝૂલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝૂલે રે, ભીંતે ઝૂલે છે તલવાર બાપુજી કેરી ભીંતે ઝૂલે છે. મારા બાપુને બહેન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડ્યા છે ભાગ હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ, વીરાજી કેરી ભેટે ઝૂલે રે. મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડિયો, નાને માગી છે તલવાર. મોટો[…]

0 Shares

मेरा दर्द ना जाने कोई….. By a soldier..

मेरा दर्द ना जाने कोई….. By a soldier.. ए भीड में रहने वाले इन्सान एक बार वर्दी पहन के दिखा ऑर्डर के चक्रव्यूह में से छुटी काट कर के तो दिखा रात के घुप्प अँधेरे में जब दुनिया सोती है तू मुस्तैद खड़ा जाग के तो दिखा बाॅर्डर की ठंडी हवा में चलकर घर की[…]

116 Shares

“જેસલ જાડેજા”

” કચ્છની ધરતીનો કાળો નાગ – જેસલ જાડેજા ” અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને[…]

1K Shares

ધનના અભાવથી નહિં પણ શકિત ના અભાવથી જ મોટે ભાગે નિષ્ફળતા મળે છે..?

ધનના અભાવથી નહિં પણ શકિત ના અભાવથી જ મોટે ભાગે નિષ્ફળતા મળે છે.. જો તમે કોશિશ કરો છતાય સફળતા ના મળે તો નિરાશ ના થશો…પણએ માણસ ને યાદ કરો,.. જે 21 વર્ષ ની ઉંમરે બોર્ડ મેમ્બર ની ચુંટણી લડ્યો અને બહુ ખરાબ રીતે હારીગયો… 22 વર્ષે વ્યવસાય શરુ કર્યો પણ એમાંયઅપાર નુકસાન વેઠયું… 27 વર્ષ[…]

134 Shares

જય માતાજી સર્વે મિત્રો

જય માતાજી સર્વે મિત્રો ? ” છેલ્લો કટોરો ઝેરનો..!! – ઝવેરચંદભાઈ મેઘાણી ” છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ ! સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ ! અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું: ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું: શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું: આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ ! કાપે ભલે ગર્દન ![…]

1K Shares

જય માતાજી સર્વે મિત્રો ?

” શિવાજીનું હાલરડું – ઝવેરચંદભાઈ મેઘાણી ” આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ, બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ-લખમણની વાત માતાજીને મુખ જે દી’થી, ઊડી એની ઊંઘ તે દી’થી. શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે. પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ[…]

310 Shares

જય માતાજી સર્વે મિત્રો ?

-:આજે બનેલો એક યાદગાર પ્રસંગ:- ?મારા એક દુરના સ્નેહી બહેન કે જેઓ કેનેડામાં(અમેરીકાની ઉત્તરે આવેલો એક સુવિકસિત દેશમાં) વસે છે. લગભગ 4-5 વર્ષ પહેલાં હું તેમને મળ્યો હતો. તે સમયે હું બાળકબુદ્ધીમાં હતો તેથી બધાની બધી વાતો સાચી માની લેતો. પણ આજના અવસ્થામાં હું 16 વર્ષનો કિશોરકુમાર છું, નવયૌવન મારામાં ફૂટી રહ્યું છે, હું કોઇ[…]

71 Shares

Jaypalsinh Zala

જય માતાજી સર્વે મિત્રો ? એકવખત બાદશાહ અકબરે બિરબલને કહ્યુ, “બિરબલ આપણો શાહીખજાનો ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે. આવક મર્યાદીત છે અને ખર્ચા વધતા જાય છે. પ્રજા પર વધુ કર પણ નાંખી શકાય તેમ નથી અને પ્રજાકલ્યાણના ખર્ચ પર કાપ પણ મુકી શકાય તેમ નથી. મને કોઇ રસ્તો બતાવ જેથી શાહીખજાનાની ઘટ ભરપાઇ કરી[…]

0 Shares

Thank’s to Arvindbhai

Thanks Dear Brother and Special Thanks to Arvindbhai ? ?સાહસિક યુવાન? જય માતાજી સર્વો મિત્રો?? આજ આપ સર્વો ને મેળવવા લાવ્યો છું મારા પરંમ મિત્ર જયપાલસિંહ ઝાલા (ઉખરલા) ને. કહેવાય છે ને કે, લાખો મુશ્કેલીઓ પણ કોઈની હિમ્મત, ધીરજ અને ઝુનુંનને રોકી નથી શકતી. સાચી ઈચ્છા, ઈમાનદારી અને પ્રયાસો દ્વારા સક્ષમ વ્યક્તિ પોતાનું લક્ષ્ય સાધી[…]

0 Shares